Best Unlimited Pizza in Rajkot 2026: રંગીલું રાજકોટ હવે માત્ર ગાંઠિયા અને જેલેબી પૂરતું મર્યાદિત નથી રહ્યું, અહીં હવે પિઝાનું કલ્ચર પણ એટલું જ રંગીન બન્યું છે. ભલે રૈયા રોડ હોય કે કાલાવડ રોડ, શહેરના દરેક ખૂણે પિઝાની સુગંધ પ્રસરેલી છે. પણ જ્યારે વા
Best South Indian food Spots in Rajkot: હાય ફૂડીઝ! ઢોસા-સાંભાર-ચટણી નો શોખ તો બધાને હોય જ ? સવારનો નાસ્તો હોય કે સાંજની ભૂખ, એક ક્રિસ્પી ગરમા-ગરમ ઢોસા, ઈડલી કે મેંદુવડા આવે ને બસ દિલ ખુશ થઈ જાય!. એટલે આજે તમને રાજકોટ ના ટોચના 5 ઢોસા વાળા સ્થળો બતાવું છું – જ્યાં sauth indian food ખુબજ સારું મળે છે. ઢોસા-સાંભાર-ચટણીનો વિચાર આવતા જ મોંમાં પાણી આવી જાય.
Rajkot AQI (Air Quality Index): હવા ખતરાના ઝોનમાં – શું કરવું?સવારે જાગ્યા ને બારી ખોલી અને એક ઊંડો શ્વાસ લીધો, પણ શું તમને ખબર છે? એ શ્વાસમાં ઓક્સિજનની સાથે ઝેર પણ ફેફસાંમાં ઘૂસી ગયું. અત્યારે રાજકોટનો AQI 100 થી 300 ની વચ્ચે રહે છે. એટલે હવા હવે ફક્ત ખરાબ જ નથી, એ ગંભીર બની ગઈ છે. એટલે દરેક શ્વાસ સાથે આપણે પોતે અને આપણા બાળકોને ધીમે-ધીમે ઝેર આપી રહ્યા છીએ. તો આપણે આ સમયે આપણાં શહેર ની આ ખરાબ હવા કેવી સારી કરવી? શુ કરવું? શુ ન કરવું? અને કેવી રીતે બચવું એ માટે ની માહિતી હું તમને આગળ જણાવીશ.
Unhealthy Foods: આજના ઝડપી જીવનમાં, આપણે ઘણીવાર એવું ખાઈ લઈએ છીએ જે ટેસ્ટમાં સારું લાગે પણ આરોગ્ય માટે નુકસાનકારક હોય.ખાસ કરીને મોટા શહેરોમાં, જ્યાં ફાસ્ટ ફૂડ અને બેકરી આઇટમ્સનો ટ્રેન્ડ વધી રહ્યો છે, ખાવાની આદતો પર ધ્યાન આપવું જરૂરી છે.
Best Cha in Rajkot શોધતા હો કે નજીકના ચા વાળા ની શોધમાં હો, આ લેખ તમને રાજકોટ ચા સ્પોટ્સ ની મજાની સફર કરાવશે.ગરમાગરમ ચા સાથે ગઠિયા અને ફાફડા નો ગુજરાતી સ્વાદ માણવા માટે તૈયાર થઇ જાઓ.
શુ તમને સોડા પીવી ગમે છે? મારી તો મોસ્ટ ફેવરીટ વસ્તુ ઓ માની એક છે. અને હું આજે લઈને આવી છુ, Rajkot ની 5 હોટ ફેવરિટ સોડા શોપ ની યાદી. સાથે સાથે તે સ્થળ ની વિષેશતા ઓ અને ત્યાંની સ્પેશ્યલ આઈટમ શુ છે એ પણ જાણવા મળશે. અને હા પાચમું પ્લેસ તો મારુ પર્સનલ ફેવરિટ છે.