શું ઉસ્તારા પોતાની ગેંગસ્ટર લાઈફ અને પ્રેમ વચ્ચે સંતુલન જાળવી શકશે? વાર્તામાં રોમાંચ ત્યારે વધે છે જ્યારે અફશાનો ભૂતકાળ સામે આવે છે. તે માત્ર એક સુપારી આપવા નથી આવી, પણ તેની પાછળ એક મોટું રહસ્ય છુપાયેલું છે. આ ફિલ્મમાં માત્ર ગોળીબાર નથી, પણ ભાવનાત્મક સંઘર્ષ (Emotional Conflict) પણ છે.રિયલ અંડરવર્લ્ડનો જંગ: ફિલ્મમાં એ પણ બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે ઉસ્તારા મુંબઈના અન્ય ડરપોક ગેંગસ્ટર્સથી અલગ હતો. તેનો અસલી જંગ એવા લોકો સામે હતો જે આખા શહેર પર કબજો કરવા માંગતા હતા (અહીં દાઉદ ઈબ્રાહિમ સાથેના સંઘર્ષની ઝલક જોવા મળી શકે છે). ઉસ્તારાનો રસ્તો કાંટાથી ભરેલો છે, જ્યાં દરેક વળાંક પર વિશ્વાસઘાત અને મૃત્યુ તેની રાહ જોઈ રહ્યા છે. શું અફશાનો પ્રેમ તેની મુક્તિ બનશે કે તેના વિનાશનું કારણ? આ જ ઓ’રોમિયો મુવી 2026 નું મુખ્ય આકર્ષણ છે."
Mardaani 3 Movie Review: રાણી મુખર્જી એટલે બોલિવૂડની એવી અભિનેત્રી જેણે સાબિત કર્યું છે કે ફિલ્મને હિટ કરાવવા માટે કોઈ મોટા હીરોની જરૂર નથી. 'મર્દાની' ફ્રેન્ચાઈઝીના ત્રીજા ભાગ સાથે શિવાની શિવાજી રોય ફરી એકવાર પડદા પર ત્રાડ નાખવા આવી ગઈ છે. પરંતુ, શું આ વખતે વાર્તામાં કંઈ નવું છે? કે પછી એ જ જૂની પોલીસ-ચોરની રમત? ચાલો જાણીએ આ ખાસ રિવ્યુમાં.
Budget 2026 Highlights: Special Benefits for Rajkot & Gujrat નમસ્તે મિત્રો! ફેબ્રુઆરી મહિનો શરૂ થતા જ સૌની નજર જેની પર હતી, તે બજેટ ૨૦૨૬ નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરવામાં આવ્યું છે. આ વખતનું બજેટ માત્ર આંકડાઓની રમત નથી, પણ મધ્યમ વર્ગ, બીમાર લોકો અને યુવાનો માટે મોટી આશા લઈ ને આવ્યું છે.
Rajkot to Junagadh Best Places to Visit: નમસ્તે મિત્રો! જય ગિરનાર! હું કોમલ આડતીયા, આજે મારી ટ્રાવેલ ડાયરીમાં તમને એક એવી ટ્રીપ વિશે જણાવવા આવી છું જે તમારા મનમાં હંમેશા યાદ રહેશે. છેલ્લા વીકએન્ડે હું રાજકોટથી જુનાગઢ ગઈ હતી – માત્ર 102 કિમીનું અંતર, 2-3 કલાકની ડ્રાઇવ, અને ત્યાં પહોંચીને જાણે બીજી દુનિયામાં પહોંચી ગઈ. આ ટ્રીપ 1 રાત અને 2 દિવસની છે, જેમાં આપણે ધાર્મિક સ્થળો, શોપિંગ, પ્રકૃતિ અને સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણીશું. મેં આ ટ્રીપ તાજેતરમાં કરી છે, અને તે મારા માટે ખૂબ જ યાદગાર રહી. મારા અનુભવને આધારે, હું દરેક સ્થળ વિશે વિગતવાર જણાવીશ - તેનું વર્ણન, એડ્રેસ અને ગુગલ મેપ્સ લિંક સાથે. ચાલો શરૂ કરીએ!
Child Behavior Tips in Gujarati: એક પેરેન્ટ તરીકે આપણી સહનશક્તિની કસોટી ત્યારે થાય છે જ્યારે આપણું જ બાળક આપણને Ignore કરવાનું શરૂ કરે. મારો દીકરો અત્યારે ૮ વર્ષનો છે, અને થોડા સમય પહેલા હું પણ તમારી જેમ જ પરેશાન
Rajkot Best Shopping Place for Clothes: કેમ છો રાજકોટીઓ! શું તમે પણ જ્યારે શોપિંગ કરવા નીકળો છો ત્યારે કન્ફ્યુઝ થઈ જાવ છો કે કઈ દુકાને બેસ્ટ કલેક્શન મળશે? આપણે રાજકોટીઓ શોપિંગમાં બે જ વસ્તુ જોઈએ—એક તો કપડાં 'એકદમ હટકે' હોવા જોઈએ અને બીજું 'ભાવમાં ખેંચાણ' ન હોવું જોઈએ.
Rajkot International Airport Hirasar: રાજકોટ નું જૂનું એરપોર્ટ શહેર ની મધ્ય માં હોવાને કારણે તેનો વિસ્તાર વધારવો અશક્ય હતો. મોટા વિમાનો ઉતારવા માટે લાંબા રન-વેની જરૂર હતી, અને આ જ જરૂરિયાતે જન્મ આપ્યો 'હીરાસર ગ્રીનફિલ્ડ એરપોર્ટ' ના વિચારને.
Best Unlimited Pizza in Rajkot 2026: રંગીલું રાજકોટ હવે માત્ર ગાંઠિયા અને જેલેબી પૂરતું મર્યાદિત નથી રહ્યું, અહીં હવે પિઝાનું કલ્ચર પણ એટલું જ રંગીન બન્યું છે. ભલે રૈયા રોડ હોય કે કાલાવડ રોડ, શહેરના દરેક ખૂણે પિઝાની સુગંધ પ્રસરેલી છે. પણ જ્યારે વા
Rajkot ગુજરાતનું ચોથું સૌથી મોટું શહેર છે. અને સૌરાષ્ટ્રનું શૈક્ષણિક, ઔદ્યોગિક તેમજ સાંસ્કૃતિક કેન્દ્ર ગણાય છે. આ શહેર માં મહાત્મા ગાંધી જેવી અનેક મહાન વિભૂતિઓ નું નિવાસસ્થાન રહ્યું છે. અને હાલમાં તે સાંસ્કૃતિક, ઔદ્યોગિક તથા આર્થિક વિકાસ ના સંક્રમણ કાળમાંથી પસાર થઈ રહ્યું છે. ભારત નું ૨૬ મું સૌથી મોટું શહેર અને વિશ્વ નું ૨૨મું સૌથી ઝડપથી વિકસતું શહેરી ક્ષેત્ર તરીકે રાજકોટ ની ઓળખ છે.
Virpur, Rajkot district: શું તમે ક્યારેય એવી જગ્યા વિશે સાંભળ્યું છે જ્યાં ૨૪ વર્ષથી એક પણ રૂપિયો દાનમાં લેવાતો નથી, છતાં ત્યાં દરરોજ હજારો લોકો મન ભરીને જમે છે? જી હા, આપણે વાત કરી રહ્યા છીએ સૌરાષ્ટ્રના પવિત્ર ધામ Virpur ની. જ્યાં 'દેને કો ટુકડા ભલા, લેને કો હરિ નામ'નો મંત્ર આજે પણ જીવંત છે.
Cbse School in Rajkot: જ્યારે વાત આવે છે આપણા બાળક નાં ઉજ્જવળ ભવિષ્યની, ત્યારે ગુણવત્તાસભર શિક્ષણ અને મૂલ્ય-આધારિત સંસ્કાર આપતી યોગ્ય શાળાની પસંદગી કરવી સૌથી મહત્વપૂર્ણ બની જાય છે. રાજકોટ, જે સૌરાષ્ટ્રનું શૈક્ષણિક હબ ગણાય છે, ત્યાં સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) દ્વારા માન્યતા પ્રાપ્ત એવી ઘણી શાળાઓ છે,
Best South Indian food Spots in Rajkot: હાય ફૂડીઝ! ઢોસા-સાંભાર-ચટણી નો શોખ તો બધાને હોય જ ? સવારનો નાસ્તો હોય કે સાંજની ભૂખ, એક ક્રિસ્પી ગરમા-ગરમ ઢોસા, ઈડલી કે મેંદુવડા આવે ને બસ દિલ ખુશ થઈ જાય!. એટલે આજે તમને રાજકોટ ના ટોચના 5 ઢોસા વાળા સ્થળો બતાવું છું – જ્યાં sauth indian food ખુબજ સારું મળે છે. ઢોસા-સાંભાર-ચટણીનો વિચાર આવતા જ મોંમાં પાણી આવી જાય.
Rajkot AQI (Air Quality Index): હવા ખતરાના ઝોનમાં – શું કરવું?સવારે જાગ્યા ને બારી ખોલી અને એક ઊંડો શ્વાસ લીધો, પણ શું તમને ખબર છે? એ શ્વાસમાં ઓક્સિજનની સાથે ઝેર પણ ફેફસાંમાં ઘૂસી ગયું. અત્યારે રાજકોટનો AQI 100 થી 300 ની વચ્ચે રહે છે. એટલે હવા હવે ફક્ત ખરાબ જ નથી, એ ગંભીર બની ગઈ છે. એટલે દરેક શ્વાસ સાથે આપણે પોતે અને આપણા બાળકોને ધીમે-ધીમે ઝેર આપી રહ્યા છીએ. તો આપણે આ સમયે આપણાં શહેર ની આ ખરાબ હવા કેવી સારી કરવી? શુ કરવું? શુ ન કરવું? અને કેવી રીતે બચવું એ માટે ની માહિતી હું તમને આગળ જણાવીશ.
રાજકોટના નકશા પર ૧ મે, ૨૦૨૪ ના રોજ એક નવું સીમાચિહ્ન અંકિત થયું, જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા Atal Sarovar Rajkot નું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
Rajkot na 4 Famous Dal Pakwan: રંગીલું રાજકોટ માત્ર ફાફડા-જલેબી માટે જ નહીં, પણ તેના સ્વાદિષ્ટ દાળ પકવાન માટે પણ જાણીતું છે. આ પારંપરિક નાસ્તો હવે રાજકોટની ઓળખ બની ગયો છે.
Rajkot Temples: રાજકોટ, સૌરાષ્ટ્રનું હૃદય, માત્ર વેપાર અને સંસ્કૃતિનું જ નહીં પણ આધ્યાત્મિકતાનું પણ કેન્દ્ર છે. અહીં આવેલું દરેક મંદિર પોતાની સાથે એક અનોખો ઇતિહાસ અને શાંતિનો અનુભવ લઈને આવે છે. જો તમે રાજકોટમાં છો અને મનની શાંતિ મેળવવા સાથે શહેરના ધાર્મિક વારસાને જાણવા માંગતા હો, તો આ ૬ મુખ્ય મંદિરોની મુલાકાત લેવી અનિવાર્ય છે.