Posted inરાજકોટ (Rajkot)
Rajkot International Airport Hirasar: Travel Guide, History & 2026 Update|રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ હીરાસર.
Rajkot International Airport Hirasar: રાજકોટ નું જૂનું એરપોર્ટ શહેર ની મધ્ય માં હોવાને કારણે તેનો વિસ્તાર વધારવો અશક્ય હતો. મોટા વિમાનો ઉતારવા માટે લાંબા રન-વેની જરૂર હતી, અને આ જ જરૂરિયાતે જન્મ આપ્યો 'હીરાસર ગ્રીનફિલ્ડ એરપોર્ટ' ના વિચારને.
