virpur jalaram mandir

Virpur, Rajkot district । જલારામ બાપાનું મંદિર, વીરપુર (રાજકોટ)

Virpur, Rajkot district: શું તમે ક્યારેય એવી જગ્યા વિશે સાંભળ્યું છે જ્યાં ૨૪ વર્ષથી એક પણ રૂપિયો દાનમાં લેવાતો નથી, છતાં ત્યાં દરરોજ હજારો લોકો મન ભરીને જમે છે? જી હા, આપણે વાત કરી રહ્યા છીએ સૌરાષ્ટ્રના પવિત્ર ધામ Virpur ની. જ્યાં 'દેને કો ટુકડા ભલા, લેને કો હરિ નામ'નો મંત્ર આજે પણ જીવંત છે.
Best South Indian food

Best South Indian food Spots in Rajkot |રાજકોટ ના 5 બેસ્ટ સાઉથ ઇન્ડિયન સ્થળો.

Best South Indian food Spots in Rajkot: હાય ફૂડીઝ! ઢોસા-સાંભાર-ચટણી નો શોખ તો બધાને હોય જ ? સવારનો નાસ્તો હોય કે સાંજની ભૂખ, એક ક્રિસ્પી ગરમા-ગરમ ઢોસા, ઈડલી કે મેંદુવડા આવે ને બસ દિલ ખુશ થઈ જાય!. એટલે આજે તમને રાજકોટ ના ટોચના 5 ઢોસા વાળા સ્થળો બતાવું છું – જ્યાં sauth indian food ખુબજ સારું મળે છે. ઢોસા-સાંભાર-ચટણીનો વિચાર આવતા જ મોંમાં પાણી આવી જાય.
Enjoy Bhojan in Rajkot: Top 10 Best Restaurants ni Yaadi

Rajkot’s Best, Top 10 Restaurants | રાજકોટ માં ભોજન નો આનંદ: બેસ્ટ, ટોપ 10 રેસ્ટોરન્ટ

Rajkot માં ભોજનનો આનંદ માણો! ગ્રાન્ડ થાકરની ગુજરાતી થાળી અને સંકલ્પના ડોસા સાથેTop 10 Best Restaurants ની યાદી. સ્વાદ, ખર્ચ અને વાતાવરણની વિગતો જાણો."