Posted inFood રાજકોટ (Rajkot)
Rajkot na 4 Famous Dal Pakwan|રાજકોટના ૪ ફેમસ દાળ પકવાન. Best Dal Pakwan In Rajko
Rajkot na 4 Famous Dal Pakwan: રંગીલું રાજકોટ માત્ર ફાફડા-જલેબી માટે જ નહીં, પણ તેના સ્વાદિષ્ટ દાળ પકવાન માટે પણ જાણીતું છે. આ પારંપરિક નાસ્તો હવે રાજકોટની ઓળખ બની ગયો છે.
