Rajkot Air Quality Index

Rajkot AQI (Air Quality Index) | હવા ખતરાના ઝોનમાં – શું કરવું?

Rajkot AQI (Air Quality Index): હવા ખતરાના ઝોનમાં – શું કરવું?સવારે જાગ્યા ને બારી ખોલી અને એક ઊંડો શ્વાસ લીધો, પણ શું તમને ખબર છે? એ શ્વાસમાં ઓક્સિજનની સાથે ઝેર પણ ફેફસાંમાં ઘૂસી ગયું. અત્યારે રાજકોટનો AQI 100 થી 300 ની વચ્ચે રહે છે. એટલે હવા હવે ફક્ત ખરાબ જ નથી, એ ગંભીર બની ગઈ છે. એટલે દરેક શ્વાસ સાથે આપણે પોતે અને આપણા બાળકોને ધીમે-ધીમે ઝેર આપી રહ્યા છીએ. તો આપણે આ સમયે આપણાં શહેર ની આ ખરાબ હવા કેવી સારી કરવી? શુ કરવું? શુ ન કરવું? અને કેવી રીતે બચવું એ માટે ની માહિતી હું તમને આગળ જણાવીશ.
Unhealthy Foods Rajkot

ચેતી જાવ આ 10 સૌથી ખરાબ ખોરાક થી, જે ગંભીર બીમારીઓ ને આવકારે છે | Unhealthy Foods to avoid

Unhealthy Foods: આજના ઝડપી જીવનમાં, આપણે ઘણીવાર એવું ખાઈ લઈએ છીએ જે ટેસ્ટમાં સારું લાગે પણ આરોગ્ય માટે નુકસાનકારક હોય.ખાસ કરીને મોટા શહેરોમાં, જ્યાં ફાસ્ટ ફૂડ અને બેકરી આઇટમ્સનો ટ્રેન્ડ વધી રહ્યો છે, ખાવાની આદતો પર ધ્યાન આપવું જરૂરી છે.