our Rajkot

Our Rajkot: History, Cultural Heritage, and Modernity | આપણું રાજકોટ: ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો અને આધુનિકતાનો સંગમ

Rajkot ગુજરાતનું ચોથું સૌથી મોટું શહેર છે. અને સૌરાષ્ટ્રનું શૈક્ષણિક, ઔદ્યોગિક તેમજ સાંસ્કૃતિક કેન્દ્ર ગણાય છે. આ શહેર માં મહાત્મા ગાંધી જેવી અનેક મહાન વિભૂતિઓ નું નિવાસસ્થાન રહ્યું છે. અને હાલમાં તે સાંસ્કૃતિક, ઔદ્યોગિક તથા આર્થિક વિકાસ ના સંક્રમણ કાળમાંથી પસાર થઈ રહ્યું છે. ભારત નું ૨૬ મું સૌથી મોટું શહેર અને વિશ્વ નું ૨૨મું સૌથી ઝડપથી વિકસતું શહેરી ક્ષેત્ર તરીકે રાજકોટ ની ઓળખ છે.