Posted inFood રાજકોટ (Rajkot)
Best South Indian food Spots in Rajkot |રાજકોટ ના 5 બેસ્ટ સાઉથ ઇન્ડિયન સ્થળો.
Best South Indian food Spots in Rajkot: હાય ફૂડીઝ! ઢોસા-સાંભાર-ચટણી નો શોખ તો બધાને હોય જ ? સવારનો નાસ્તો હોય કે સાંજની ભૂખ, એક ક્રિસ્પી ગરમા-ગરમ ઢોસા, ઈડલી કે મેંદુવડા આવે ને બસ દિલ ખુશ થઈ જાય!. એટલે આજે તમને રાજકોટ ના ટોચના 5 ઢોસા વાળા સ્થળો બતાવું છું – જ્યાં sauth indian food ખુબજ સારું મળે છે. ઢોસા-સાંભાર-ચટણીનો વિચાર આવતા જ મોંમાં પાણી આવી જાય.
