Posted inરાજકોટ (Rajkot)
Budget 2026 Highlights: રાજકોટ અને ગુજરાત માટે મોટી જાહેરાતો | Special Benefits for Rajkot & Gujrat
Budget 2026 Highlights: Special Benefits for Rajkot & Gujrat નમસ્તે મિત્રો! ફેબ્રુઆરી મહિનો શરૂ થતા જ સૌની નજર જેની પર હતી, તે બજેટ ૨૦૨૬ નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરવામાં આવ્યું છે. આ વખતનું બજેટ માત્ર આંકડાઓની રમત નથી, પણ મધ્યમ વર્ગ, બીમાર લોકો અને યુવાનો માટે મોટી આશા લઈ ને આવ્યું છે.
