રાજકોટ ની 5 બેસ્ટ સોડા શોપ્સ |Top 5 Best Soda Shops in Rajkot.

રાજકોટ ની 5 બેસ્ટ સોડા શોપ્સ |Top 5 Best Soda Shops in Rajkot.

શુ તમને સોડા પીવી ગમે છે? મારી તો મોસ્ટ ફેવરીટ વસ્તુ ઓ માની એક છે. અને હું આજે લઈને આવી છુ, Rajkot ની 5 હોટ ફેવરિટ સોડા શોપ ની યાદી. સાથે સાથે તે સ્થળ ની વિષેશતા ઓ અને ત્યાંની સ્પેશ્યલ આઈટમ શુ છે એ પણ જાણવા મળશે. અને હા પાચમું પ્લેસ તો મારુ પર્સનલ ફેવરિટ છે.