virpur jalaram mandir

Virpur, Rajkot district । જલારામ બાપાનું મંદિર, વીરપુર (રાજકોટ)

Virpur, Rajkot district: શું તમે ક્યારેય એવી જગ્યા વિશે સાંભળ્યું છે જ્યાં ૨૪ વર્ષથી એક પણ રૂપિયો દાનમાં લેવાતો નથી, છતાં ત્યાં દરરોજ હજારો લોકો મન ભરીને જમે છે? જી હા, આપણે વાત કરી રહ્યા છીએ સૌરાષ્ટ્રના પવિત્ર ધામ Virpur ની. જ્યાં 'દેને કો ટુકડા ભલા, લેને કો હરિ નામ'નો મંત્ર આજે પણ જીવંત છે.