our Rajkot

Our Rajkot: History, Cultural Heritage, and Modernity | આપણું રાજકોટ: ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો અને આધુનિકતાનો સંગમ

Rajkot ગુજરાતનું ચોથું સૌથી મોટું શહેર છે. અને સૌરાષ્ટ્રનું શૈક્ષણિક, ઔદ્યોગિક તેમજ સાંસ્કૃતિક કેન્દ્ર ગણાય છે. આ શહેર માં મહાત્મા ગાંધી જેવી અનેક મહાન વિભૂતિઓ નું નિવાસસ્થાન રહ્યું છે. અને હાલમાં તે સાંસ્કૃતિક, ઔદ્યોગિક તથા આર્થિક વિકાસ ના સંક્રમણ કાળમાંથી પસાર થઈ રહ્યું છે. ભારત નું ૨૬ મું સૌથી મોટું શહેર અને વિશ્વ નું ૨૨મું સૌથી ઝડપથી વિકસતું શહેરી ક્ષેત્ર તરીકે રાજકોટ ની ઓળખ છે.
rajkot-temples

Rajkot Temples: રાજકોટમાં ના 10 પવિત્ર અને ઐતિહાસિક મંદિરો

Rajkot Temples: રાજકોટ, સૌરાષ્ટ્રનું હૃદય, માત્ર વેપાર અને સંસ્કૃતિનું જ નહીં પણ આધ્યાત્મિકતાનું પણ કેન્દ્ર છે. અહીં આવેલું દરેક મંદિર પોતાની સાથે એક અનોખો ઇતિહાસ અને શાંતિનો અનુભવ લઈને આવે છે. જો તમે રાજકોટમાં છો અને મનની શાંતિ મેળવવા સાથે શહેરના ધાર્મિક વારસાને જાણવા માંગતા હો, તો આ ૬ મુખ્ય મંદિરોની મુલાકાત લેવી અનિવાર્ય છે.
Ganesh Chaturthi 2025:ઇકો-ફ્રેન્ડલી ઉજવણી અને શુભ મુહૂર્ત

Ganesh Chaturthi | ગણેશ ચતુર્થી: ઇકો-ફ્રેન્ડલી ઉજવણી અને શુભ મુહૂર્ત 2025

Ganesh Chaturthi 2025:ઇકો-ફ્રેન્ડલી ઉજવણી અને શુભ મુહૂર્તની શુભ તિથિ, મુહૂર્ત અને ઇકો-ફ્રેન્ડલી ઉજવણીની વિગતો જાણો! બાપ્પાની પૂજા વિધિ, મોદક અને ગુજરાતી પરંપરા વિશે વાંચો. આજે જ વધુ જાણો!
adiyogi-શ્રાવણ-માસ-2025

શ્રાવણ માસ 2025: જાણો આધ્યાત્મિક રહસ્યો, પૂજા વિધિ, નિયમો અને દિવ્ય લાભ જે બદલિ શકે છે તમારું જીવન! | Shravan mas

શ્રાવણ માસ 2025: હિન્દુ ધર્મમાં સૌથી પવિત્ર અને ભક્તિભાવથી ભરેલો સમય ગણાય છે. આ મહિનો ભગવાન શિવ અને માતા પાર્વતીને સમર્પિત છે, અને આ દરમિયાન ભક્તો પોતાની શ્રદ્ધાને વધુ ગાઢ બનાવે છે.