sip rajkot best mutual fund distributor

બજારની વધ-ઘટથી ગભરાવવું કે ફાયદો ઉઠાવવો? ચાલો સમજીએ. | Should we be afraid of market fluctuations or take advantage of them? Let’s understand.

શું તમને પણ અત્યારના market fluctuations જોઈને થોડી ચિંતા થાય છે? સ્વાભાવિક છે, જ્યારે આપણા મહેનતના પૈસાનું મૂલ્ય ઉપર-નીચે થાય ત્યારે જીવ અધ્ધર થાય.
get fastag annual pass

Fastag: ફાસ્ટેગ નો વાર્ષિક પાસ કેવી રીતે લેશો? પાસ લેતા પહેલા આ મહત્વની ચકાસણી કરો

વારંવાર હાઈવે પર મુસાફરી કરો છો? Fastag Annual Pass ખરીદતા પહેલા આ જરૂરી ચકાસણી કરો અને પૈસા બચાવવાનો સાચો રસ્તો જાણો. Fastag વાર્ષિક પાસ લેવા પહેલાં ગયા વર્ષનો ખર્ચ ચકાસો – સાચે ફાયદો થશે કે ફક્ત વધારાનો ખર્ચ?
માત્ર-આગામી-40-દિવસમાં-18-IPO-આવી-રહ્યા-છે

ઓગસ્ટ અને સપ્ટેમ્બર માં આવનારા IPO, ક્યાં રોકાણ કરશો? | August, September ipo list

🏦 1. ક્રેડિલા ફાઈનાન્સિયલ – ₹5,000 કરોડ 🧱 2. JSW સિમેન્ટ – ₹4,000 કરોડ 🚗 3. હીરો ફિનકોર્પ – ₹2,800 કરોડ (લગભગ) 💼 4. વેરિટાસ ફાઇનાન્સ – ₹2,500 કરોડ (લગભગ) ☀️ 5. વિક્રમ સોલાર – ₹2,000 કરોડ (લગભગ) ⚡ 6. ફુજીયામા પાવર – ₹1,000 કરોડ (લગભગ) 🏗️ 7. વિક્રાન એન્જિનિયરિંગ – ₹800 કરોડ (લગભગ) 🏥 8. પારસ હેલ્થકેર – ₹600 કરોડ (લગભગ) ♻️ 9. રીગ્રીન એક્સેલ – ₹600 કરોડ (લગભગ) 🏘️ 10. ઈપેક પ્રીફેબ ટેક – ₹550 કરોડ (લગભગ) 💻 11. આયવેલ્યુ ઈન્ફોસોલ્યુશન્સ – ₹500 કરોડ (લગભગ) 🧴 12. ઓલ ટાઈમ પ્લાસ્ટિક્સ – ₹480 કરોડ (લગભગ) 🧪 13. જેમ એરોમેટિક્સ – ₹450 કરોડ (લગભગ) ⛏️ 14. રિગાલ રિસોર્સીસ – ₹320 કરોડ (લગભગ) 🚀 15. દેવ એક્સેલરેટર – ₹140 કરોડ (લગભગ)